સોશિયલ ડિસ્ટન્સિંગની પદ્ધતિ અપનાવી દેશમાં વ્યાપક બની રહેલા કોરોના વાઇરસની પ્રસાર સાંકળ તોડી નાખવા રવિવારે સવારે ૭ કલાકથી રાતના ૯ કલાક સુધી દેશભરમાં જનતા કરફ્યૂ પાળવામાં આવશે. ૧૯મી માર્ચે રાત્રે આઠ કલાકે રાષ્ટ્રને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને રવિવારે ૧૪ કલાકનો જનતા કરફ્યૂ પાળી કોરોના વાઇરસની પ્રસારની ચેઇન તોડી નાખવા આહ્વાન કર્યું હતું.