કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઈકોનોમી અને કોરોના વાઈરસના મુદ્દે પીએમ મોદીને ઉગ્ર ચાબખા માર્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી ઈકોનોમીના મુદ્દે એક શબ્દ પણ બોલી રહ્યાં નથી. પીએમ મોદી અને તેમની વિચારધારાએ દેશની ઈકોનોમીને બરબાદ કરી નાખી છે. હિંદુસ્તાન જે તાકાત હતી, જે આપણી ઈકોનોમી છે, શક્તિ છે, તેને મોદી અને તેમની વિચારધારા, પોલીસીએ નષ્ટ કરી નાખી છે, ખતમ કરી નાખી છે.