-
યુપીએ સરકાર વખતે ઓગસ્ટા વેસ્ટલેન્ડ પ્રકારના વીવીઆઇપી હેલિકોપ્ટરોની ખરીદીમાં કટકી કાંડની તપાસના ભાગરૂપે દુબઇથી એક વિદેશી આરોપી મિશેલને ભારતની પોલીસ પકડી લાવી તેનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાન ચૂંટણીના પ્રચાર વખતે કર્યો હતો. ટાલીની અદાલતમાં આ કેસમાં સિગ્નોરા ગાંધીના નામનો ઉલ્લેખ કરાયો હતો. તેને ટાંકીને મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું કે અમારી સરકાર વીવીઆઇપી હેલિકોપ્ટર કાંડમાં વચેટિયાને ભારત લઇને આવી છે. હવે ખબર નથી કે સોનિયાજી અને તેમની યુપીએની સરકારને લઇને કેવા પ્રકારના રહસ્યો અને રાઝ ખોલશે.