PM નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ સોશિયલ મીડિયા છોડવાના સંકેત આપ્યા હતા. જે મામલે PM મોદીએ મંગળવારે વધુ એક ટ્વીટ કર્યું છે. તેમજ સોશિયલ મીડિયા ન છોડવાની વાત કરી છે. PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે મહિલા દિવસ પર હું મારું અકાઉન્ટ ખાસ મહિલાઓેને સમર્પિત કરશે. જેમણે અલગ અલગ ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું હોય તેવી મહિલાઓને અકાઉન્ટ સમર્પિત કરશે.