કોરોના વાયરસના કારણે દેશના કેટલાક શહેરોને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે, પરંતુ કેટલાક લોકો છે જે લોકડાઉનને ગંભીરતાથી લઇ રહ્યાં નથી. જેના કારણે પીએમ મોદીએ ટ્વિટ પર લોકોને અપીલ કરી છે કે, ‘લોકડાઉનને ગંભીરતાથી લો અને પોતાના સ્વાસ્થ્યનું પોતે ખ્લાલ રાખો.’
PM મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે- લોકડાઉનને હજું પણ કેટલાક લોકો ગંભીરતાથી લઇ રહ્યાં નથી. કૃપા કરીને પોતાને બચાવો, પોતાના પરિવારને બચાવો, નિર્દેશોનું ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોથી મારો અનુરોધ છે કે, તેઓ નિયમો અને કાનૂનોનું પાલન કરાવે.