-
પોલીસની ભરતી માટે 8 લાખ કરતાં વધુ ઉમેદવારોને પારાવાર માનસિક અને આર્થિક મુશ્કેલીમાં મૂકનાર પેપર લીક પ્રકરણમાં જે પકડાયા છે તેમાં એક પીએસઆઇ પી.વી. પટેલ અને ભાજપના બે કાર્યકરો મુકેશ ચૌધરી અને મનહર પટેલના નામો બહાર આવતા અને તેમની ધરપકડ થતાં ગુજરાતની આ કલંકિત ઘટનામાં પોલીસ અને ભાજપનું સહિયારૂ કૌભાંડ ચાલી રહ્યું હોવાનું લોકોમાં વ્યાપક ચર્ચા શરૂ થઇ છે. વિપક્ષો દ્વારા ભાજપ સરકાર પર જે આરોપો થઇ રહ્યાં છે તેમાં વજૂદ હોવાનું પણ જણાઇ રહ્યું છે.