Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભાજપ સરકારને હચમચાવનાર પોલીસ ભરતી પેપર લીક કેસમાં ભાજપના જ બે આગેવાનોની ધરપકડ બાદ ભાજપના વધુ એક આગેવાન જયેન્દ્ર રાવલની ધરપકડ કરી છે. જયેન્દ્ર અરવલ્લી ભાજપના સ્થાનિક મહામંત્રી છે. જો કે તેમનું નામ બહાર આવતાં જ પક્ષ દ્વારા તેમને પાર્ટીમાંથી દૂર કર્યા હતા. એક અન્ય આરોપી યશપાલસિંહ હજુ પકડાયો નથી. જયેન્દ્ર રાવલ અને અગાઉ દરપકડ કરાયેલા મનહર પટેલનો ખાસ મિત્ર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ