Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 બાહુબલી ૨'ની બેજોડ સફળતા પછી અભિનેતા પ્રભાસ ફિલ્મ 'સાહો'માં વ્યસ્ત થઇ ગયો છે. લોકોને આશા છે કે આ ફિલ્મ પણ અધધધ સફળતા મેળવશે.પ્રભાસ સાથે આ ફિલ્મમાં કેટરિના કૈફને લેવાની ચર્ચા હતી પરંતુ અભિનેતાએ અનુષ્કા શેટ્ટીને પસંદ કરી છે.  ફિલ્મ નિર્માતાઓનું માનવું છે કે પ્રભાસ સાથે અનુષ્કાની કેમેસ્ટ્રિ બેસ્ટ છે.  જોકે એક એવી પણ વાત હતી કે આ ફિલ્મમાં કેટરિના કૈફને લેવાની કોઇ વાત જ નહોતી.કેટરિનાની ટીમ જ આવી વાતો ચગાવી રહી છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ