એવન્યૂ સુપર માર્ટ એટલે કે ડી-માર્ટનાં સ્થાપક રાધાકિશન દામાણી મુકેશ અંબાણી પછી ભારતનાં સૌથી મોટા બીજા ક્રમનાં ધનિક બન્યા છે. આ અઠવાડિયે જ તેઓ સૌથી મોટા છઠ્ઠા ક્રમનાં અમીર બન્યા પછી ૩ દિવસમાં જ ૪ પગથિયાની છલાંગ લગાવીને બીજા ક્રમ પર પહોંચ્યા છે. ફોર્બ્સની ધનિકોની યાદીમાં એચસીએલનાં સ્થાપક શિવ નાદર. બેન્કર ઉદય કોટક, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને લક્ષ્મી મિત્તલને પછાડીને બીજા ક્રમનાં ધનિક બન્યા છે