રાજ્યસભાના ચૂંટણી માટે કોંગ્રેસે બે ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહીલ અને રાજીવ શુક્લા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. આ બન્ને નેતાઓને કોંગ્રેસે ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું છે.
ભાજપ દ્વારા ગઈકાલે રાજ્યસભા ચૂંટણી માટે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાના નામની જાહેરાત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસે આજે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.