દિલ્હીમાં સેનાના નવા ભવનનું આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યાં હતા. પૂજા પાઠ સાથે આ ભવનનો શિલાન્યાસ કર્યો. અહીં ભારતીય સેનાનું મુખ્યાલય બનશે. 7.5 લાખ વર્ગ મીટરમાં બનનારા આ ભવનથી દેશની સેનાના એકશન પર નજર રાખવામાં આવશે. એવુ માનવામાં આવી રહ્યું છેકે આ ભવન આગામી 5 વર્ષમાં તૈયાર થઇ જશે.