કોઝિકોડમાં યોજાયેલી કેરળ સાહિત્ય પરિષદની બેઠકમાં પ્રખ્યાત ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કહ્યું છે કે, "તમે (મલયાલી) લોકોએ સાંસદ તરીકે રાહુલ ગાંધી પર પસંદગી કળશ કેમ ઢોળ્યો? હું અંગત રીતે રાહુલ ગાંધીનો વિરોધી નથી. તેઓ ખૂબ જ શિષ્ટ છે અને સભ્ય છે પરંતુ યુવાઓ ભારતની પાંચમી પેઢીના શાસકને પસંદ નથી કરતા." "જો તમે લોકો 2024માં ફરીથી રાહુલ ગાંધીને ચૂંટવાની ભૂલ કરશો તો... તેનો ફાયદો ફક્ત નરેન્દ્ર મોદીને જ થશે કારણ કે, નરેન્દ્ર મોદીનો એક સૌથી મોટો લાભ એ પણ છે કે તેઓ રાહુલ ગાંધી નથી."