Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાં શિવસેના- NCP અને કોંગ્રેસની સંયુક્ત સરકાર રચાવાની લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. પરંતુ હજુ પણ ભાજપ સરકાર બનાવશે તેવો વિશ્વાસ રાજ્યમંત્રી રામદાસ અઠાવલેએ વ્યક્ત કર્યો હતો. અઠાવલેએ કહ્યું કે "મેં અમિતભાઇને કહ્યું કે તમે મધ્યસ્થી કરો તો કોઇ રસ્તો નીકળશે. ત્યારે અમિત શાહે કહ્યું કે આપણે સરકાર બનાવી શકીએ છીએ, તને ચિંતા ન કરો બધું સારું થઇ જશે." જણાવી દઈએ કે રવિવારે મળેલી સર્વદળીય બેઠકમાં વિવિધ દળોના નેતાઓ સામેલ થયા હતા જેમાં રામદાસ અઠાવલે પણ પહોંચ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ