Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

2002ના ગુજરાત રમખાણો દરમિયાન દાહોદ વિસ્તારમાં બિલકિસ બાનો નામની મહિલા પર રેપના દોષીઓને છોડી દેવાના મામલામાં હવે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, ભાજપનુ કામ જ બળાત્કારીઓને બચાવવાનુ છે. જેમ કે ઉન્નાવમાં ભાજપે પોતાના એમએલએને બચાવવાનુ કામ કર્યુ હતુ. કઠુઆમાં રેપ કરનારાના સમર્થનમાં રેલી કાઢી હતી. હાથરસમાં રેપ કરનારાની તરફેણમાં ભાજપ સરકાર ઉતરી હતી અને ગુજરાતમાં રેપ કરનારાને છોડી મુક્યા છે અને તેમનુ સન્માન કરાયુ છે.
રાહુલ ગાંધીનુ કહેવુ છે કે, ગુનેગારોનુ સમર્થન કરવાની ભાજપની નીતિ મહિલાઓ માટે તેમની હલકી માનસિકતાને દર્શાવે છે. આ પ્રકારની રાજનીતિ પર પીએમ મોદીજી તમને શરમ નથી આવતી?
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ