ચીનમાં રહસ્યમય વાઇરસથી ૬ દર્દીનાં મોત થયા છે. આવાઇરસ ઝડપથી આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે પરિણામે લોકોમાં ચિંતા ફેલાઈ છે. આખા એશિયામાં ૩૦૦ જેટલા કેસ નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ન્યુમોનિયા જેવા કોરોના વાઇરસની તપાસ કરનાર ચીનના અધિકારીઓએ કબૂલાત કરી હતી કે આ વાઇરસ માનવજન્ય ચેપી રોગ પણ હોઈ શકે છે જે દર્દીના સંસર્ગમાં આવવાથી અન્ય વ્યક્તિમાં ફેલાઈ શકે છે. મંગળવારે તાઇવાનમાં એક મહિલાનો નવો કેસ નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે.