મ્યુચ્યુઅલ ફંડ હાઉસ ફ્રેન્કલિન ટેમ્પલટન દ્વારા તેની ૬ ડેટ સ્કીમ બંધ કરવાની જાહેરાતને પગલે ફાઇનાન્સ માર્કેટમાં નવું સંકટ સર્જાયું હતું. આ સંકટથી ઉગારવા માટે RBI દ્વારા મ્યુચ્યુઅલ ફં.ડ્સ માટે રૂ. ૫૦,૦૦૦ કરોડનું સ્પેશિયલ લિક્વિડિટી પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે રિઝર્વ બેન્કે વિશેષ ઋણ યોજનાની જાહેરાત કરી છે. ઉદ્યોગોમાં નાણાકીય તરલતની સમસ્યા ન સર્જાય તે માટે આ રૂ. ૫૦, ૦૦૦ કરોડનો ઉપયોગ કરાશે.