Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એબી ડી વિલિયર્સની આક્રમક અડધી સદી (73) અને દેવદત્ત પડિક્કલના 47 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-13માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 82 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. બેંગલોરે 20 ઓવરમાં 2 વિકેટે 194 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 9 વિકેટે 112 રન બનાવી શક્યું હતું. બેંગલોરના મોરિસ અને સુંદરે 2-2 વિકેટ ઝડપી હતી
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ