Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 આઈપીએલ-13માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને  મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ ટાઇ પડી છે. ટાઇ પછી સુપર ઓવરમાં બેંગલોરે વિજય મેળવ્યો હતો. મુંબઈએ સુપર ઓવરમાં 7 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે સુપર ઓવરમાં 11 રન બનાવી વિજય મેળવી લીધો હતો.
બેંગલોરે 20 ઓવરમાં 3 વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 201 રન બનાવતા મેચ ટાઇ પડી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ