Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ડિસેમ્બર મહિનામાં છૂટક મોંઘવારીનો દર ૭.૩૫ ટકા ઉપર પહોંચ્યો હતો જે છેલ્લા છ વર્ષની ટોચે છે. નવેમ્બર ૨૦૧૪માં મોંઘવારીનો દર ૭.૩૯ ટકા હતો. ઉલ્લેખનીય છે કે, ગત નવેમ્બર મહિનામાં આ દર ૫.૫૪ ટકા હતો. આમ એક જ મહિનામાં મોંઘવારી ૧.૮૧ ટકા વધી ગઈ છે. મહત્ત્વની વાત એ છે કે, સરકારી આંકડા મુજબ ૨૦૧૮ના ડિસેમ્બર મહિનામાં આ દર ૨.૧૧ ટકા જ હતો, આ રીતે જોઈએ તો ડિસેમ્બર ૨૦૧૯માં આ દરમાં ૫.૨૪ ટકાનો વધારો નોંધાયો હતો. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ