Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કાગિસો રબાડા (3 વિકેટ)સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-13માં રાજસ્થાન રોયલ્સ સામે 46 રને વિજય મેળવ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટે 184 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 19.4 ઓવરમાં 138 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. દિલ્હીએ સતત ત્રીજો વિજય મેળવી પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ