તહેવારો નજીક છે ત્યારે ટીવી અને ફ્રીઝ સહીતની ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ મોંઘી બની શકે તેમ છે. ડૉલર સામે રૂપિયો નબળો પડતાં આયાત મોંઘી બની છે. કંપનીઓ વધારાનો ભાર ગ્રાહકો પાસેથી વસુલ કરે તેમ છે.

Copyright © 2023 News Views