બીજા કેન્સરોની સરખામણીમાં ભારતીય મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર સૌથી માત્રામાં જોવા મળે છે.બ્રેસ્ટ કેન્સરની અસરકારક સારવાર કિમોથેરાપીને માનવામાં આવે છે જો કે એક અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે ઘણી બધી કેન્સર પીડિતા મહિલાઓને કિમોથેરાપીની જરૂરિયાત હોતી નથી. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ અને સર્જીકલ ઓન્કોલોજી વિભાગના પ્રમુખ ડો.એસ.વી.એસ. દેવ એ કહ્યું હતું કે, ‘આ સ્ટડી ભવિષ્યમાં કેન્સરના ઇલાજના ઉપાયોને બદલી નાખશે.