સોશ્યલ મીડિયામાં આજકાલ ફોટોશેરિંગ વેબસાઇટ ઇન્ટાગ્રામ પર સેલિબ્રિટીઝમાં ‘Toblerone tunnel’ નામથી એક ટ્રેન્ડ શરૂ થયો છે. નિતંબની નીચે અને બે સાથળ (સાથળની ઉપરનો ભાગ)ની વચ્ચે બનતી એક ત્રિકોણ ગેપ, જે બતાવવાનો ટ્રેન્ડ ‘ટોબ્લેરોન ટનલ’ના નામે ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટીઝમાં ચાલી રહ્યો છે. ટોબ્લેરોન ટનલ શબ્દ જાણીતી ચોક્લેટ ટોબ્લેરોન પરથી આવ્યો હોવાનું મનાય છે.