Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં ક્રિકેટને એક તહેવાર તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા અલગ-અલગ ખેલાડીઓ આવ્યા અને પોતાની પ્રતિભા દેખાડી, પરંતુ એક એવો ખેલાડી પણ છે જેને દરેક તબક્કાનાં લોકોએ સંપૂર્ણ સન્માન આપ્યુ અને તેને ક્રિકેટનાં ભગવાનની પદવી પણ આપી દીધી. આ ખેલાડી એટલે સચિન રમેશ ટેન્ડુલકરના જીવન પર આધારિત ફિલ્મ ‘સચિન: અ બિલિયન ડ્રીમ્સ’.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ