Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અભિનેતા સંજય દત્ત દિગ્દર્શક તિગ્માંશુ ધૂલિયાની આગામી ફિલ્મ સાહેબ બીવી ઔર ગેંગસ્ટરના ત્રીજા ભાગમાં એક ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળવાનો છે. નિર્માતા રાહુલ મિત્રા અને ધૂલિયા સાહેબ બીવી ઔર ગેંગસ્ટર સિરીઝની ત્રીજી ફિલ્મનું નિર્માણ કરવા ખૂબ જ ઉત્સાહમાં છે. ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિનાથી શરૂ થશે અને ફિલ્મને ૨૦૧૮માં રિલીઝ કરાશે. આ સિરીઝની પહેલી ફિલ્મ વર્ષ ૨૦૧૧ અને બીજો ભાગ ૨૦૧૩માં આવ્યો હતો. પહેલા ભાગમાં રણદીપ હુડા અને બીજા ભાગમાં ઇરફાન ખાન ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મનો ત્રીજો ભાગ પાંચ વર્ષ બાદ ૨૦૧૮માં રિલીઝ થવાનો છે. આ ફિલ્મમાં જિમ્મી શેરગિલે સાહેબની અને માહી ગિલે બીવીની ભૂમિકાને ન્યાય આપ્યો હતો. હાલ સંજય દત્ત પોતાના જીવન પરની બાયોપિકને પગલે સતત ચર્ચાઓમાં છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ