પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી પર આપેલા એક વિવાદાસ્પદ નિવેદનને શિવસેનાસાંસદ સંજય એ પરત લઈ લીધું છે. તેઓએ કહ્યું કે, જો મારા નિવેદનથી કોઈ પણની લાગણીને ઠેસ પહોંચી છે તો હું તેના માટે માફી માંગું છું. મેં હંમેશા કૉંગ્રેસના નેતાઓનું સમર્થન કર્યું છે. કૉંગ્રેસની આપત્તિ પર સંજય રાઉતે કહ્યું કે, મેં હંમેશા ઈન્દિરા ગાંધી, પંડિત નહેરુ, રાજીવ ગાંધી અને ગાંધી પરિવાર પ્રતિ જે સન્માન દર્શાવ્યું, તે વિપક્ષમાં હોવા છતાંય કોઈએ નથી દશાવ્યું. જ્યારે પણ લોકોએ ઈન્દિરા ગાંધી પર નિશાન સાધ્યું છે, હું તેમના માટે ઊભો રહ્યો છું.