શિવસેનાના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર વિવાદ સર્જતાં કહ્યું હતું કે, ‘વીર સાવરકર વિશે એલફેલ બોલનારા લોકોને માત્ર બે દિવસ આંદામાન જેલમાં મોકલો. ત્યાં બે દિવસ રહેશે તો ખ્યાલ આવશે કે વીર સાવરકરે કેવું બલિદાન આપ્યું હતું. વીર સાવરકરની દેશભક્તિ માટે અમારે કોઇના સર્ટિફિકેટની જરૂર નથી’. સાવરકરના વિરોધીઓને માત્ર બે દિવસ આંદામાન જેલમાં મોકલવા જોઇએ. વીર સાવરકરે એ જેલમાં શી રીતે પોતાની યુવાની વીતાવી એનો ખ્યાલ આવશે.