સીએએનો વિરોધ કરવા શાહીનબાગમાં મહિલાઓ દ્વારા કરવામાં આવતા ધરણા અને વિરોધ પ્રદર્શનથી દિલ્હીને નોઇડા અને ફરીદાબાદ સાથે જોડતાં રસ્તા બે મહિનાથી બંધ થઈ ગયા છે. શુક્રવારે સવારે બે મહિનાથી બંધ રસ્તા પરનાં બેરિકેડ હટાવવામાં આવતા ટુ વ્હિલર્સ અને ફોર વ્હિલર્સ ચાલકોને રાહત મળી હતી. પણ આ રાહત થોડા સમય પૂરતી જ ટકી હતી.