કોરોના વાયરસની અસર ભારતીય શેર બજારમાં પણ જોવા મળી રહી છે. ગુરૂવારે સેન્સેક્સ 3100 અંક તૂટ્યો છે. જ્યારે નિફ્ટી 935 અંકથી વધારે તૂટ્યો છે. એક્સપર્ટનું કહેવું છે કે શેર બજારમાં ગાબડુ વિશ્વમાં કોરોનાના કારણે આર્થિક વ્યવહારો ઠપ્પ થઈ જતા પડી રહ્યું છે. જેના કારણે રોકાણકારોના 9.82 લાખ કરોડ રુપિયાનું નુક્સાન થઈ ગયું છે. અમેરિકન અને જાપાની શેર બજારોમાં પણ મંદી જોવા મળી રહી છે.