Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના ન્યૂ જર્સી માં મંગળવારે સ્ટોર બહાર થયેલી ગોળીબારીમાં 1 પોલીસ ઓફિસર સહિત 6 લોકોના મોતના સમાચાર છે. મળતી માહિતી અનુસાર ન્યૂ જર્સીમાં લગભગ દોઢ કલાક ચાલેલા ફાયરિંગમાં એક પોલીસ અધિકારીનું મોત નિપજ્યું છે આ ઉપરાંત 5 અન્ય નાગરિકોના પણ મોત નિપજ્યા છે. ફાયરિંગમાં 2 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ