મહિલા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચન પ્રમાણે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ એ મહિલાઓને સોંપી દીધું છે, જેમની કહાની દુનિયા માટે પ્રેરણા સ્ત્રોત છે. PM મોદીએ ટ્વીટ કર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ. આપણે આપણી સ્ત્રી શક્તિીની ભાવના અને ઉપલબ્ધિઓને સલામ કરીએ છીએ. મેં કેટલાક દિવસ પહેલા જણાવ્યું હતું કે હું હવે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છોડી રહ્યો છું. આજે દિવસભર સાત મહિલાઓ પોતાની સફળતાની કહાની, પોતાના જીવનની કામયાબી યાત્રા અંગે મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી જાણકારી આપશે.