મધ્યપ્રદેશની કમલનાથ સરકાર પર શંકટના વાદળો ઘેરાયા છે ત્યારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની પાર્ટીના કેટલાક નેતાઓએ તેના સમાધાન
માટે અને ભોપાલની સ્થિતિ સંભાળવા માટેની કામગીરી સોંપી છે. બીજી તરફ આજે કોંગ્રેસના નેતા ભોપાલથી જયપુર જવા માટે રવાના થશે.