ગત કેટલાક દિવસો પહેલા લાઉડસ્પીકર પર અઝાનનો વિરોધ કરી ચર્ચામાં આવનાર બોલિવૂડનાં પ્રખ્યાત સિંગર સોનૂ નિગમે હવે ગાયક અભિજીત ભટ્ટાચાર્યનાં સમર્થનમાં ટ્વિટરનો બહિષ્કાર કરી દીધો છે. ખરેખર ગત મંગળવારે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે સિંગર અભિજીતનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ હતું. અભિજીતે JNU વિદ્યાર્થી સંઘની નેતા શહલા રાશિદ પર આપત્તિજનક કોમેન્ટ કરી હતી.

9.jpg)