Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપરકિંગ્સે આઈપીએલ-13માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 20 રને વિજય મેળવ્યો છે. ચેન્નઈએ 20 ઓવરમાં 6 વિકેટે 167 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ચેન્નઈએ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ