Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૧૯૮૦ના દાયકામાં સૌથી સફળ અભિનેત્રી તરીકે ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવી પોતાની સુપરહિટ ફિલ્મ ચાંદનીના એક ગીત પર ફરી ઠૂમકા લગાવતી જોવા મળવાની છે. સાતમી જુલાઇએ શ્રીદેવી અભિનીત ફિલ્મ મોમ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં શ્રીદેવી સાથે નવાઝુદ્દીન સિદ્દીકી અને અક્ષય ખન્ના મહત્ત્વના કિરદારમાં જોવા મળશે. સારેગામા લિટલ ચેમ્પમાં પોતાની આગામી ફિલ્મ મોમના પ્રમોશન દરમિયાન શ્રીદેવી ૩૦ વર્ષ બાદ ફિલ્મ ચાંદનીના ગીત મેરે હાથો મેં નો નો ચૂડિયાં પર થિરકતી જોવા મળવાની છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ