અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં નાગરિકતા બિલના વિરુદ્ધમાં સ્થાનિકોએ દેખાવ કર્યા. દરમિયાન પ્રદર્શાકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. જેમાં 20થી વધુ પોલીસ જવાનો ઘાયલ થયા. અનેક પ્રદર્શકારીઓએ ધાબા પરથી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. બેફામ બનેલા તોફાની ટોળા પર પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના શેલ છોડ્યા. પથ્થરમારાના પગલે સંવેદનસીલ વિસ્તારમાં BRTS તથા AMTS બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ અમદાવાદના લાલદરવાજા, ઢાલગરવાડ, જમાલપુર, જુહાપુરા સંપૂર્ણ બંધ છે.