Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટે તૈયારી દર્શાવી છે. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની બેન્ચ મંગળવારે અથવા બુધવારે આ વિશે સુનાવણી હાથ ધરશે. જણાવી દઈએ કે પી. ચિદમ્બરમને ભ્રષ્ટાચારના કેસ મામલે રાહત મળી હતી પરંતુ INX મીડિયા કેસ સાથે જોડાયેલા મનિ લોન્ડરિંગ કેસ મામલે તેઓ તિહાડ જેલમાં બંધ છે. મહત્વનું છે કે દિલ્હી હાઈકોર્ટે 15 નવેમ્બરે આ આરોપોને ગંભીર ગણાવીને તેમને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ