ગણેશ પંડાલમાં બિયરની બોટલો લઈને નશાની હાલતમાં ડાન્સ કરતાં લોકોનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે વિડીયોની તપાસ કરી આઠ યુવકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસે આ મામલે ધાર્મિક ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો પણ દાખલ કર્યો છે.