-
કોંગ્રેસે એવો દાવો કર્યો કે અરૂણાચલ પ્રદેશના ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડૂના કાફિલામાંથી મોટી સંખ્યામાં રોકડ રકમ મળી હોવા છતાં અને ફરિયાદ કરવા છતાં ચૂંટણી પંચે કોઇ તપાસ કરી નથી. કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ કહ્યું કે અમે આ અંગેનો વિડિયો પણ જાહેર કર્યો છે. જેમાં પાસીઘાટમાં સીએમના કોન્વોયમાંથી 1.80 કરોડની રોકડ રકમ મળી આવી છે. ચોકીદારની ચોરી રંગે હાથે પકડાઇ ગઇ છે. વડાપ્રધાન મોદીની રેલી પહેલા આ રોકડ રકમ પકડાઇ છે. વોટ લેવા માટે ભાજપે આ રકમ એકત્ર કરી છે.