Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રખડતા કુતરાઓના ત્રાસની અવારનવાર ઘટનાઓ જોવા મળતી હોય છે. રવિવારે સુરતમાં એક 9 વર્ષના બાળકને રખડતા કુતરાએ 35 બચકાં ભરી લેતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. કુતરાએ બાળકને લોહીલુહાણ કરી નાખ્યો હતો.
સુરતમાં શહેરના ભરીમાતા વિસ્તારમાં એક 9 વર્ષનો બાળક રવિવારની રજાના દિવસે ઘરની બહાર રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ એક રખડતું કુતરું દોડતું આવીને તેના પર તુટી પડ્યું હતું. બાળક કંઈ સમજે એ પહેલાં જ કુતરાએ બચકાં ભરવાનું શરૂ કરી દીધું હતું અને જોત-જોતામાં બાળકના બંને પગમાં 35થી વધુ બચકાં ભરી લીધાં હતાં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ