સ્વિટ્ઝરલેન્ડને કાળા નાણા મુકવા માટે વિશ્વમાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ ભારતમાં જે બે કંપની અને ત્રણ વ્યક્તિ સામે વિવિધ એજન્સી તપાસ કરી રહી છે તેમના વિશે ભારતીય સત્તાવાળાઓને માહિતી આપવા સ્વિટ્ઝરલેન્ડ સહમત થયો છે.
જે બે ભારતીય કંપનીની માહિતી આપવા સ્વિટ્ઝરલેન્ડ સહમત થયો છે તે પૈકીની એક લિસ્ટેડ કંપની છે અને અનેક નિયમોના ભંગ બદલ સેબી તેના પર ખફા છે. અન્ય એક કંપનીના તામિલનાડુમાં રાજકીય તાર જોડાયેલા છે. જિઓડિક લિમિટેડ સાથે સંકળાયેલા પંકજકુમાર ઓમકાર શ્રીવાસ્તવ, પ્રશાંત શરદ મુલેકર તેમજ કિરણ કુલકર્ણી એમ ત્રણ વ્યક્તિ સંબંધમાં ભારતની વિનંતીનો સ્વીકાર થયો છે.