રોયલ ચેલન્જર્સ બેંગલુરુ અને કિંગ્સ ઈલેવન પંજાબ ટી-20 લીગની છઠ્ઠી મેચ વચ્ચે યોજાઈ હતી. કેપ્ટન વિરાટ કોહલીએ પહેલા ટોસ જીતીને બોલીંગ પસંદ કરી હતી. કિંગ્સ ઇલેવન પંજાબે તેની પહેલી બેટીંગ કરતા મજબત શરુઆત કરી હતી. પંજાબના કેપ્ટન અને ઓપનર બેટ્સમેન કેએલ રાહુલે કેપ્ટન ઈનીંગ રમી બતાવી હતી. ટીમને સારી શરુઆત કરાવતા ધમાકેદાર સદી નોંધાવી હતી. જે ટીમને વિજેતા બનાવનારુ પુરવાર થયુ હતુ.

24.jpg)
508.jpg)
760.jpg)
418.jpg)
462.jpg)

155.jpg)