Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • દારૂની વાત આવે અને લોકોના ચહેરા પર મલકાટ કેમ આવે છે એનો એક અભ્યાસ મનોવિજ્ઞાનીઓએ કરવો જોઇએ. પણ હાલમાં તામિલનાડુના તિરૂપુર બેઠકના અપક્ષ ઉમેદવાર શેખ દાઉદે દારૂના રસિયાઓના મોઢામાંથી લાળ પાડી દીધી છે. તેમણે વચન આપ્યું છે કે જો તેઓ જીતશે તો તમામને 10 લીટર(10 બોટલ- ગુજરાતીઓની ભાષામાં કહીએ તો 10 હોલ) બ્રાન્ડી દારૂ મફત આપશે. લગ્ન માટે કન્યાઓને 10 લાખ આપશે. ચૂંટણીઓ જીતવા માટે આ પ્રકારના લોભામણાં વચનો આપવામાં આવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ