Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આખા વિશ્વમાં એલએનજીની સૌથી વધુ નિકાસ કરનાર દેશ કતારે જાન્યુઆરી ૨૦૧૯થી ઓઇલનું ઉત્પાદન કરતા દેશોનાં સંગઠન OPECમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય લીધો છે. કતારના એનર્જીપ્રધાન સાદ-અલ-કાબીએ આની જાહેરાત કરતાં કહ્યું કે, કતાર હવે ગેસનાં ઉત્પાદન પર વધુ ધ્યાન આપવા માગે છે તેથી તેણે OPEC જેવા ઓઇલઉત્પાદક દેશોનું સંગઠન છોડવાનો નિર્ણય લીધો છે. કતારે જાન્યુઆરી ૨૦૧૯થી OPECનું સભ્યપદ પાછું આપવા નિર્ણય લીધો છે. ઓપેકના સભ્ય દેશોને તેની જાણ કરાઈ છે. કતારે જાહેરાત કરી હતી કે તેનો ઓપેકમાંથી ખસી જવાનો નિર્ણય રાજકીય નથી. કતાર હવે એલએનજીનાં ઉત્પાદન ભાર મૂકીને ૨૦૨૪ સુધીમાં તેનું ઉત્પાદન રોજના ૧૧ કરોડ ટન કરવા માગે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ