પીએમ મોદીએ રવિવારે રેડિયો પર દેશવાસીઓને તેમની મન કી બાત કરી હતી. ૬૨મી આવૃત્તિમાં મોદીએ કહ્યું હતું કે જે દેશ ફિટ છે તે હંમેશાં હીટ પણ રહેશે. તેમણે મહિલા સશક્તિકીકરણ, હુન્નર હાટ, અંતરિક્ષ વિજ્ઞાનમાં પ્રગતિ, ડર રાખ્યા વિના પરીક્ષા આપવાની સલાહ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. મોદીએ કહ્યું હતું કે હુન્નર હાટને કારણે દેશનાં કારીગરોને નવી ઓળખ મળી રહી છે. લોકોએ ત્યાં જઈને કલાકારોને પ્રોત્સાહિત કરવા જોઈએ.