નાગરિકતા કાયદો, એનઆરસી, વર્તમાન રાજકીય સ્થિતિ અને હાલમાં ચાલી રહેલી છાત્ર વિરોધી હિંસા મુદ્દે સોમવારે વિપક્ષોએ પોતાની એકજૂથતાનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં ૧૫ જેટલા વિપક્ષોએ હાજરી આપી હતી. બીજી તરફ વિપક્ષી એકતામાં પડેલું ગાબડું પણ જગજાહેર જ હતું.