Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફ્રાન્સમાં ઈંધણોમાં ભાવવધારાના વિરોધમાં છેલ્લા દાયકાનાં સૌથી હિંસક તોફાનો ફાટી નીકળ્યાં છે, જેને પગલે ફ્રાન્સની સરકાર દેશમાં કટોકટી લાદવા વિચારણા કરી રહી છે. યલો વેસ્ટ રાયોટ્સનાં નામે જાણીતાં બનેલાં આ તોફાનોમાં ૨૦ પોલીસકર્મચારી સહિત ૧૩૩ લોકોને ઈજા પહોંચી છે અને ૪૧૨ લોકોની ધરપકડ કરાઈ છે. છેલ્લાં ૩ સપ્તાહથી ફ્રાન્સમાં મેક્રોનની સરકાર સામે ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. શનિવારે સવારથી જ પેરિસમાં આર્ક દ ટ્રાયમ્ફ ખાતે એકઠાં થયેલાં માસ્ક પહેરેલાં યલો વેસ્ટ કાર્યકરોએ હિંસાનો પ્રારંભ કર્યો હતો. હિંસાને કાબૂમાં લેવા હજારો પોલીસકર્મચારીઓ તહેનાત કરાયા હતા છતાં મોડી રાત સુધી તોફાનો જારી રહ્યાં હતાં. તોફાનીઓએ પેરિસની સડકો પર સંખ્યાબંધ વાહનોને આગ ચાંપી દીધી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ