સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ)ને વર્ષ ૨૦૧૯ માટેની ગ્દઈઈ્ની પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ એક સપ્તાહ લંબાવવાનો આદેશ આપ્યો છે. અગાઉ NEET માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર જાહેર કરાઈ હતી, તે ઉપરાંત સુપ્રીમ કોર્ટે ૨૫ વર્ષ કે તેથી વધુ વયના વિદ્યાર્થીઓને પણ NEET UG પરીક્ષા ૨૦૧૯ માટે અરજી કરવાની શરતી પરવાનગી આપી છે. કોર્ટે જણાવ્યું છે કે, પરીક્ષામાં તેમની ઉમેદવારીનો આધાર આ કેસના અંતિમ ચુકાદા પર રહેશે. અગાઉ ૧ નવેમ્બરના રોજ એનટીએ દ્વારા બહાર પડાયેલાં જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે, પાંચ મે ૨૦૧૯ના રોજ ગ્દઈઈ્ની પરીક્ષાના દિવસે ૨૫ વર્ષથી વધુ વય ધરાવતા વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે નહીં, જોકે હવે સુપ્રીમના આદેશને કારણે ૨૫ વર્ષથી વધુ વયના ઉમેદવારો પણ પરીક્ષામાં ઉપસ્થિત થવા અરજી કરી શકશે.