કોરોના વાઇરસ અંગે ફેલાવવામાં આવતી ખોટી અફવાઓ ધ્યાનમાં નહીં લેવા અને સતર્ક રહેવા પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે આવા સમયે અફવા ઝડપથી ફેલાતી હોય છે પણ તેનાંથી ડરવું નહીં કે ગેરમાર્ગે દોરાવું નહીં. લોકો કહે છે કે આ ખાવું અને આ ન ખાવું. આ ખાવાથી કોરોના વાઇરસની અસર થશે નહીં પણ જે કંઈ ઉપચાર કે સારવાર કરો તે ડોક્ટરની સલાહથી કરવી.