ભારતનાં વિદેશમંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવાની ભારતને કોઈ ઉતાવળ નથી. જો કે આશા છે કે આ મુદ્દે કોઈ નક્કર નિર્ણય લઈ શકાશે. ભારત કોઈ ઉતાવળ કરવા માગતું નથી. કોઈ કૃત્રિમ સમયમર્યાદા પણ નક્કી કરવા માગતું નથી. આપણા માટે દેશનાં લોકોનું હિત મહત્ત્વનું છે. આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને અમેરિકા એકબીજાના મજબૂત સાથીદાર દેશો છે.